Skip to main content

ઇન્ટેલ શબ્દ વાસ્તવમાં બે નોખા શબ્દોની મિલાવટ વડે રચાયો છે. ક્યાં બે શબ્દો?


INTegrated circuits and ELectronics એમ બે જુદા શબ્દોનું ટુંકાક્ષરી નામ INTEL છે. ૧૯૭૦ના અરસામાં ઇન્ટેલના સ્થાપકોએ તે નામ અપનાવ્યું ત્યારે અમેરિકામાં INTEL નામ ધરાવતું હોટેલ ગ્રુપ પણ હતું. સ્થાપકોએ તે ગ્રુપને ૧૫૦૦૦ ડોલર ચૂકવી . INTEL શબ્દ વાપરવાના હક્કો મેળવ્યા. આજે તે શબ્દ કમ્પ્યુટર ચિપનો પર્યાય બન્યો છે.

Comments